Surprise Me!

CM ઉપર 'હિરા બા'નું હેત વરસ્યું,  નવસારીના ટાઉનહોલમાં કાર્યક્રમ દરમિયાન સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો

2025-11-26 8 Dailymotion

મુખ્યમંત્રી જ્યારે નવસારીના ટાઉનહોલના કાર્યક્રમને લઈને સ્ટેજ ઉપર હતા, તે દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું, જેને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતું.

Buy Now on CodeCanyon